Tags » Romance 2

Masquerade by Victoria Vale #BookTour #Giveaway #Regency @LoveBitesSilk @EroticabyVicki

 Masquerade by Victoria Vale

Genre: Erotic, Historical Romance, Regency

Top Ten Facts About Life in the Regency Era

The Regency era has long been romanticized in film, TV, and literature, and with good reason. 1,645 more words

Kacey Hammell

Mindless

I don’t know what has come to me,
I guess sometimes you just don’t ask.
Sometimes answers aren’t really there,
Perhaps some things can’t be unmasked. 149 more words

Poetry

પ્રેમમાં.

           બનાવટનાં બુરખા છોડીને સચેતમાંથી સહજ થવાની ઘટના આકાર પામે છે પ્રેમમાં. આપણે ગમતાપાત્ર સાથે જેટલા સહજ અને પારદર્શક બનીશું પ્રેમ એટલો અને એવો જ પરાવર્તિત થશે. અશક્ય બાબતોને શક્ય બનાવવાની હામ ઊઠતી હોય છે હ્રદયમાં. બે માંથી અમે અને અમે માંથી હું થવાનો કરતબ શીખવાડે છે પ્રેમ. પૄથ્વી ફરતે તાર વિટીને કોઈ સિતારનાં સુર રેલાવતું હોય એવું સતત લાગ્યા કરે. કરાર મેળવવા માટે બેકરાર થઈને ગમતીલી વ્યક્તિ સામે ખુમારીથી એકરાર થવો જોઈએ પ્રેમમાં. પ્રિયપાત્ર સાથે કસોકસ બંધાઈને પણ આકાશી સ્વતંત્રતા આપવાની કળા હોવી જોઈએ પ્રિતમાં. સાથે હોઈએ ત્યારે ચાહી લેવા માટે ફાટફાટા થતુ હૈયું એકલતામાં સંકોચાઈને કોકડું વળી જાય છે. પ્રેમમાં પડ્યા પછી અચાનક ઘણી બધી જાતના વા ઊપડી જતા હોય છે. જેમ કે કવિતા-કટાર લખવા, સામેના પાત્રને સમજવા, એના વિના તડપવા-ઝુરવા, એને લઈને ભાગવા-ભગાડવા, એની જ સાથે જીવવા અને એના વગર મરવા. આ બધા વા ની વચ્ચે એકરત રહીને એને સતત ચાહવા ની મજા જ કંઈક ઓર હોય છે. આપણા અસ્તિત્વનાં આઈ(I) ને ઓગાળીને એના અસ્તિત્વમાં એકાકાર થઈને પોતાની જાતને એના yOu નું શુન્ય બનાવવાની તૈયારી હોવી જોઈએ પ્રેમમાં.

*ઊભરો*

તન વિંધીને નૉક કર્યા વિના દિલનાં દરવાજાના લોક ખોલે એ જ સાચી માસ્ટર કિ.

Gujarat

Simply Be Beautiful

In the sweetness of hope does the new person hold my gaze. She’s pleasant to the eye, but that’s incidental to the fact that, like few others, her mind is sharp enough to elicit my attention. 241 more words

Writing

TELL ME by Lisa Jackson

TELL ME

Lisa Jackson

http://www.lisajackson.com

Publisher: Kensington; 1st Printing edition

Publication Date: June 25, 2013

ISBN-10: 0758258585

ISBN-13: 978-0758258588

Source: Received for an honest review from publisher… 560 more words

Review

Tuesday..

I bought a Train ticket to go visit my family in Washington Tuesday. I am beyond excited to go but of course my boyfriend does not feel the same. 90 more words

Personal