અનેક ક્ષેત્રોમાં નિપુણતા અને સિદ્ધહસ્તતા
અભ્યાસ
બી.એ.
પત્રકારત્વમાં ડિપ્લોમા
ઑફિસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
વ્યવસાય
રાજનીતિજ્ઞ
સામાજિક કાર્યકર
પત્રકાર
જીવન ઝરમર
વ્યુત્પન્ન સાહિત્યકાર, સમર્થ વિચારક, અખબારી આલમના સર્વેસર્વા જેવા જાગ્રત પ્રહરી, વિચક્ષણ, રાજનીતિજ્ઞ, સંનિષ્ઠ સામાજિક કાર્યકર, કુશળ વક્તા અને સંચાલક, સેવાભાવી સજ્જન અને પત્રકાર, નખશિખ બુદ્ધિવાદી ચિંતક
1958  - મુંબઇ મંત્રાલયની સરકારી નોકરી છોડી યુવક કોંગ્રેસમાં જોડાયા
મુંબઇ રાજ્યનું વિભાજન થતાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇએ ગુજરાતના સંપન્ન ટ્ર્સ્ટ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી એન્ડ મેમોરીયલ ટ્ર્સ્ટની જવાબદારી તેમને સોંપી અને સેક્રેટરી નીમ્યા
1971 - શ્રી કે.કે.શાહ કેન્દ્રના પ્રધાન તરીકે નિમાતાં શ્રી કનુભાઇ દેસાઇ તેમના રહસ્યમંત્રી બન્યા; તેમણે મુંબઇ વિભાગીય કોંગ્રેસના મંત્રી તરીકે તેમ જ પ્રસિદ્ધ બેરિસ્ટર શ્રી રજની પટેલ સાથે અનેક સંસ્થાઓમાં કામ કર્યું
1972-76 - યુવાનોમાં જાગૃતિ આણવા 'ઉપહાર' માસિક શરૂ કર્યું, જે ઘણું લોકપ્રિય નીવડ્યું.
મહારાષ્ટ્ર સરકારની વીજીલન્સ કમિટી અને પ્રોહીબીશન કમિટીના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી
1972-73 - ધોબી તળાવ કૉંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ, પ્રકાશન અધિકારી, અને નાણાં સમિતિના સેક્રેટરી, ઓર્ગેનાઇઝર સેક્રેટરી - એમ વિવિધ હોદ્દાઓ કુશળતાપૂર્વક સંભાળ્યા અને દીપાવ્યા
સામાજિક અને રચનાત્મક ક્ષેત્રે મુંબઇ પ્રદેશ કૉંગ્રેશ કમિટી આયોજિત વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં  મહત્વનું પ્રદાન
વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જોઇન્ટ સેક્રેટરીની હેસિયતથી બજાવેલ કામગીરી ભારે પ્રશંસા પામી
1980 - ડિસ્ટ્રીક્ટ રીઓર્ગેનાઇઝેશનલ સેલના સભ્ય તરીકેની નોંધપાત્ર કામગીરી
1986 - મહારાષ્ટ્ર સરકારે, 'મુંબઇ સમાચાર' અને 'ગુજરાત સમાચાર' દૈનિક પત્રોમાં પ્રગટ થતા તેમના લેખોને અનુલક્ષી પ્રેસકાર્ડ આપ્યું.
મુખ્ય રચનાઓ
ચરિત્ર - શ્રી મોરારજીભાઇ દેસાઇ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની મુલાકાતો પર આધારિત પુસ્તક 'મહાનુભાવોની મંગળ વાણી' ,  પુરાણયોગી મોરારજીભાઇ *
સંશોધન - આપણા રાષ્ટ્રીય પ્રશ્નો, આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ
ધાર્મિક - ધર્મસંચય, ધર્મરહસ્ય, ધર્મરહસ્યની ખોજમાં , ધર્મ અને સંસ્કૃતિ
સન્માન
1984 - સાહિત્ય એકેડેમી એવોર્ડ  *
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મળેલા બિરુદો -  'જસ્ટીસ ઓફ પીસ' અને 'સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ'
સાભાર
'વાપી-તાપીની વિરાસત'