"ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે..... આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે."
“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” - વિનોબા ભાવે
” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” - ગાંધીજી
# સંકલ્પનું બળ    - મહારાજ
#  જીવન ઝાંખી  - 1 -     :     - 2 -
# એક સરસ લેખ
નામ
રવિશંકર વ્યાસ
ઉપનામ
મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી
જન્મ
25 - ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)
અવસાન
1 - જુલાઇ, 1984 , વડોદરા
કુટુમ્બ
પત્ની –  સૂરજબા
અભ્યાસ
પ્રાથમિક - છ ધોરણ
વ્યવસાય
આજીવન સમાજ સેવા
જીવન ઝરમર
નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
1920 - સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
1921 - મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
1923 - બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
1926 - બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
1930 - દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
જેલમાં ગામઠી ગીતા સમજાવતા
આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ
પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
1960 1 લી મે - ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
1975 - કટોકટીનો વિરોધ
રચનાઓ
મહારાજને લગતાં પુસ્તકો  -
મહારાજની વાતો
વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ - યશવંત શુકલ
માણસાઇના દીવા - ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )
સન્માન
ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
"The grand old man of India"
# જીવન ઝરમર - 1 -   :  - 2 -   :   - 3
નામ
દાદાભાઇ નવરોજી
જન્મ
4 સપ્ટેમ્બર, 1825; નાસિક
અવસાન
30 જુન, 1917,મુંબઇ
કુટુમ્બ
માતા – માણેકબાઇ ; પિતા –નવરોજી પલનજી દોર્દી
પત્ની – ગુલબાઇ ; સંતાનો - પુત્રી - ડો. માણેકબાઇ
અભ્યાસ
પ્રાથમિક, માધ્યમિક - નેટિવ એજ્યુકેશન સોસાયટી, નાસિક
ઉચ્ચ - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટ (એલ્ફિંસ્ટનકોલેજ, મુંબઇ )
વ્યવસાય
1850 - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટમાં ગણિત અને natural philosophy ના પ્રથમ ભારતીય પ્રોફેસર
1855 - લંડનમાં પ્રથમ ભારતીય વ્યાપારમાં કામા કુટુંબ સાથે ભાગીદાર
1856 -લંડન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર
1869 - બરોડા રાજ્યના દિવાન
1892 - લંડન સંસદના પ્રથમ ભારતીય સભ્ય
1886, 1893, 1906 - ભારતીય કોંગ્રેસના પ્રમુખ
-  મુંબાઇ
જીવન ઝરમર
1849 - મુંબઇમાં પ્રથમ કન્યા કેળવણીની શાળાની શરૂઆત
1867 - લ ન્ડનમાં ઇસ્ટ ઇ ન્ડીયા એસોસીયેશનની સ્થાપના
1869 - લંડન ઝોરોસ્ટિયન એસોસીયેશનની સ્થાપના, 1907 સુધી એના પ્રમુખ
1885 - ભારતીય નેશનલ કોંગ્રેસના સર્જન અને સ્થાપનામાં અગત્યનો ફાળો
1892 - લંડન સાંસદના સભ્ય તરીકે લંડનમાં રહી બ્રિટિશરાજમાં ભારતીયોની દશા વિષે જાગૃતિ લાવવામાં ખૂબ અગત્યનો ફાળો.
Poverty and Un-British Rule in India દ્વારા બિટિશ શાસનની ખામીઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમે પરિણામે રોયલ કમિશનની સ્થાપના થઇ, જેના સભ્ય તરીકે દાદાભાઇની નિમણુંક થઇ.
1906  -  કોંગ્રેસના  પ્રમુખ તરીકે  'સ્વરાજ'ની  માંગણી.  ગાંધીજી એ એમને પોતાના ગુરુ તરીકે ગણાવ્યા.
સન્માન
દેશમાં અનેક જગ્યાએ તેમના બાવલાં મૂકાયેલા છે. અને અનેક શહેરોમાં જાહેર અને મૂખ્ય રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે
" સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. "
- #  ડુંગળી ચોર  તરીકે સન્માન વખતે
" પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે." - ગાંધીજી
# જીવન ઝરમર  - 1 -  #   - 2 -
મોહનલાલ કામેશ્વર પંડ્યા
જન્મ
21- જુન , 1872 , કઠલાલ , ખેડા જિ.
અવસાન
14 - મે ; 1935
કુટુમ્બ
પિતા સમૃધ્ધ ખેડૂત ; 30 એકર જમીનના માલીક
અભ્યાસ
1902 - મુંબાઇ યુનિ. માંથી ખેતીવાડી વિષયમાં સ્નાતક
વ્યવસાય
1902- ગોંડલ રાજ્યના ખેતીવાડી વિભાગમાં અધિકારી
1904 - વડોદરા રાજ્યના ખેતીવાડી વિભાગમાં અધિકારી
1905- 11- ક્રાંતિકારી - બોમ્બ પ્રવૃત્તિ
1911- 15 - ભૂગર્ભમાં
1915- 35 - ચૂસ્ત ગાંધીવાદી
જીવન ઝરમર
વડોદરામાં નોકરી દરમિયાન શ્રી. અરવિંદ અને બારીન્દ્ર ઘોષના સંપર્કમાં આવ્યા અને બોમ્બ બનાવવાની પ્રવૃત્તિમાં જોડાયા
નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલની સાથે બો મ્બ બનાવવાની માહિતી આપતી પુસ્તિકાઓ છાપી , છુપા નામો - વનસ્પતિની દવાઓ, સાબુ બનાવવાની રીત, યદુકુળનો ઇતિહાસ વિ. (!)
13- નવેમ્બર , 1909 - અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો  ઉપર બોમ્બ ફેકનાર ટુકડી ના સભ્ય
1911 - સયાજીરાવ ગાયકવાડે સરકારના દબાણના કારણે નછુટકે નોકરીમાંથી કાઢ્યા
ભુગર્ભ વાસ દરમિયાન સી.આઇ.ડી ને હાથ તાળી આપવામાં પાવરધા
1917 - નરહરિ પરીખ સાથે ગાંધીજીએ ભરેલી પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ માં ભાગ લીધો
1918- મહેસુલ માફ કરાવવા ખેડા સત્યાગ્રહ શરુ કરાવવામાં નોંધપાત્ર પ્રદાન અને સામાજિક કાર્યમાં સક્રીય ફાળો
સત્યાગ્રહના ભાગ રૂપે ખાલસા નહીં થયેલ ખેતરોમાંથી ડુંગળી ચોરવાની પ્રવૃત્તિ ; તેમાં પકડાયા અને વીસ દિવસ જેલવાસ
લોકો દ્વારા 'ડુંગળી ચોર' નો પ્રેમ સભર ઇલ્કાબ અને જેલમાંથી છુટ્યા બાદ ગાંધીજી, સરદાર અને બીજાઓ દ્વારા અભૂતપુર્વ સ્વાગત અને સન્માન
સરદારના વિશ્વાસુ સાથી
મે 1923- નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગુજરાતની 75 સ્વયંસેવકોની ટુકડીના નેતા; એક વરસની જેલ સજા
ડિસે. 1923 - બોરસદ સત્યાગ્રહના સેનાપતિ
1924 - બારૈયા કોમમાં સુધારણાનું કાર્ય
1927- રેલરાહતના કાર્યમાં મહત્વનું પ્રદાન
1928- બારડોલી સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા, બાદમાં આદીવાસી 'રાનીપરજ' લોકોમાં સેવા કાર્ય
1930- દાંડી સત્યાગ્રહમાં રવિશંકર મહારાજ સાથે મહત્વનું કાર્ય
1930-32 - કારાવાસ
રચનાઓ
વ્યક્તિ ચિત્રો -  કર્મવીર ગાંધી ; ગોખલે ભાગ 1,2   (અંગ્રેજ સરકાર દ્વારા  જપ્ત )
સાભાર
ડો. જયકુમાર શુકલ -  'કુમાર' માસિક - ઓગસ્ટ- 2005 .
"ગરીબો ની સેવા ઇશ્વરની સેવા છે."
"તમે હવે અહીંથી ટળો"  (અંગ્રેજોને એક જાહેર સભામાં)
#  જીવનઝાંખી
-1-  :  -2-  :  -3-  : -4-
______________- અમિત પિસાવાડિયા
નામ
વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ
ઉપનામ
સરદાર – લોખંડી પુરુષ
જન્મ
ઓક્ટૉબર 31, 1875 , નડિયાદ - વતન કરમસદ
અવસાન
ડિસેમ્બર 15, 1950
કુટુંબ
પિતા - ઝવેરભાઇ ;  માતા - લાડબાઇ
ભાઇ - વિઠ્ઠલભાઇ  ;  પત્ની - ઝવેરબા
પુત્રી -  મણિબહેન ;  પુત્ર - ડાહ્યાભાઇ.
અભ્યાસ
1912- બેરિસ્ટર, ઇંગ્લેન્ડ માં , બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ; પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું.
વ્યવસાય
વકીલાત અને દેશસેવા.
જીવન ઝરમર
1916 - ગાંધીજી સાથે પ્રથમ સંપર્ક, સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ
1917- અમદાવાદ મ્યુનિ.માં પ્રથમવાર સભ્ય, ગુજરાત કોગ્રેંસ પ્રાંતિક સભાની કારોબારી સમિતિનું મંત્રીપદ , વેઠપ્રથા સામે આંદોલન
1918 - અછતગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતા જમીન મહેસૂલની વિરૂદ્ધમાં ‘નાકર’ લડતનું સફળ સંચાલન
1920 - અમદાવાદ મ્યુનિ. ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની તમામ બેઠકો પર વિજય, પાશ્વાત્ય વસ્ત્રોનો ત્યાગ કરી ખાદી અપનાવી, તિલક સ્વરાજ ફંડ માટેની હાકલના જવાબમાં ગુજરાતમાંથી રૂ. 10 લાખનું ભંડોળ એકત્ર કરી કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા; ગાંધીજી સાથે મળી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય
1921 - ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ; ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે મળેલ 36 મા કોંગ્રેસ અધિવેશનની સ્વાગત  સમિતિના અધ્યક્ષ
1922 - ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે રંગુનમાંથી રૂ. 10 લાખનું ફંડ મેળવ્યું
1923 - અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ ; ‘હૈડિયા વેરો’ વિરુદ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ
1927 - ગુજરાતમાં અભૂતપૂર્વ રેલ સંકટ; રેલરાહત કાર્યો માટે સરકાર પાસેથી રૂ. 1 કરોડ મેળવ્યા
1928 -  મહેસૂલ વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ, ખેડૂતનેતા તરીકે ‘સરદાર’ નું ગૌરવવંતુ બિરુદ
1930 - દાંડી મીઠા સત્યાગ્રહ માટે પ્રચાર કરતાં રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, કોગ્રેસના કાર્યકારી પ્રમુખ, પુનઃ ધરપકડ અને યરવડા       જેલમાં કારાવાસ
1931 - કરાંચી ખાતેના 46મા કોગ્રેસ અધિવેશનના પ્રમુખ
1932 - સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્વ બદલ જાન્યુઆરીમાં યરવડા જેલમાં પૂ. ગાંધીજી સાથે 16 માસ સુધી નજરકેદ
1942 - ઑગસ્ટ 8 ના રોજ મુંબઇ ખાતે અખિલ હિંદ કોગ્રેસ કારોબારીની બેઠકમાં ‘હિંદ છોડો’ ના ઠરાવને અનુમોદન, ધરપકડ અને કારાવાસ
1946 -  ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ
1947 -  રાજ્યોના વિલીનીકરણની સમસ્યાના ઉકેલ અર્થે કેન્દ્ર સરકારમાં તેમના વડપણમાં એક નવા ‘રીયાસતી ખાતા’ ની રચના
15મી ઑગસ્ટે - સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી
1948 - ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર રાજયસંઘની રચના - જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર, રાજ્યોના બનેલ રાજસ્થાન સંઘનું ઉદઘાટન ; ગ્વાલિયર, ઇંદોર વિ. 23 દેશી રાજ્યોના મધ્ય ભારત સંઘ
1949 - ઉસ્માનિયા યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ લૉઝ’ ની માનાર્હ પદવી એનાયત કરી.
સન્માન
અનેક સંસ્થાઓ , રસ્તાઓ વિ. ના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા છે.
અમદાવાદ અને દિલ્હીમાં તેમનાં સ્મારક સંગ્રહાલયો છે
તેમના જન્મ સ્થાન કરમસદ ની બાજુના ગામ વલ્લભ વિદ્યાનગરમાં તેમના નામ થી - સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી છે
ગુજરાતની નર્મદા નદી પરના બંધથી બનેલા સરોવરનું નામ 'સરદાર સરોવર' અને અમદાવાદના ઇન્ટર નેશનલ એરપોર્ટ નું    નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું  છે.
"One should act in life according to truth and one's faith."
"મને રીંગણ બટાટાની જેમ ફેંકી દીધો!"
________________________________ - ઊર્મિસાગર
# પુસ્તક   # જીવનઝાંખી -- 1  # -- 2
ઉપનામ            'સર્વોચ્ચ'
જન્મ                ફેબ્રુઆરી 29, 1896
જન્મસ્થળ          ભદેલી (વલસાડ નજીક)
અવસાન           એપ્રિલ 10, 1995
કુટુમ્બ              માતા- વિજયાબેન(ઉર્ફે મણીબેન), પિતા- રણછોડજી દેસાઇ (શિક્ષક)
અભ્યાસ            1918- મુંબઇ યુનિ.
લગ્ન                1911 - ગજરાબેન , પાંચ સંતાનો - એક પુત્ર અને એક પુત્રી હજી હયાત છે.
વ્યવસાય          શરૂઆતમાં 12 વર્ષ મુંબઇમાં ડેપ્યુટી કલેકટર તરીકે સરકારી નોકરી; મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી, જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં નાણાં મંત્રી; 1977-79 - ભારતના ચોથા પ્રધાનમંત્રી-(ભારતના સૌથી મોટી ઉમ્મરના વડાપ્રધાન - 82 વર્ષના)
જીવન ઝરમર    પિતાના સંસ્કાર મુજબ કોઇ પણ સંજોગોમાં સત્ય અને પુરુષાર્થને વળગી રહેવાના આગ્રહી; કટ્ટર ગાંધીવાદી; આઝાદીના લડતના લડવૈયા; અંગ્રેજો સામેની 1930ની આઝાદીની લડતમાં ગાંધીજી સાથે સક્રિય;  'ભારત છોડો'ની ચળવળ દરમ્યાન જેલની સજા; ભારતની આઝાદી માટે કુલ દસ વર્ષ જેલ ભોગવેલી; આઝાદી મળ્યા પછી પણ રાજકીય ક્ષેત્રે ઘણા સક્રીય રહેલા; 1952માં મુંબઇના મુખ્યમંત્રી તરીકે ચુંટાયેલા;  સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે પ્રજામાં ઘણા અપ્રિય થયેલા;  પહેલાં કોંગ્રેસ પક્ષના સભ્ય હતા, પરંતુ 1969માં રાજીનામું આપી વિરોધી પક્ષમાં જોડાયા હતા; ઇ ન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી દરમ્યાન કારાવાસમાં; ઘણા લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ; એમણે જાહેર કર્યુ હતું કે એમની છેવટ સુધીની તંદુરસ્તીનું કારણ શિવામ્ભુ (દૈનિક સ્વમૂત્ર પિવાનો પ્રયોગ) હતું.
સન્માન        નિશાન-એ-પાકિસ્તાન, ભારતરત્ન (એકલા ભારતીય જેને આ બંને ખિતાબો મળ્યા હતા) , એમની છબીવાળી ટપાલ ટિકિટ બહાર પડેલી છે.
Creative Quotations from Shree Morarji Desai...
"Life at any time can become difficult: life at any time can become easy. It all depends upon how one adjusts oneself to life."
"Self-help must precede help from others. Even for making certain of help from heaven, one has to help oneself."
"An expert gives an objective view. He gives his own view."
"It is easy to hate and it is difficult to love. This is how the whole scheme of things works. All good things are difficult to achieve; and bad things are very easy to get."
"You are quite correct in saying that I banned the export of monkeys on a humanitarian basis and not because the number was lessening. I believe in preventing cruelty to all living beings in any form."
- સજય શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,
ભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી
# જીવન ઝરમર
____________- અમિત પિસાવાડિયા
નામ
ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
ઉપનામ
ગોંડલ બાપુ
જન્મ
24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી
અવસાન
9 મી માર્ચ 1944.
કુટુંબ
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ;
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ;
પટરાણી - નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના  પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને  ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. )
સંતાનો - ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી,  નટવરસિંહજી,  બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં;
1987 - સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના  સંક્ષિપ્ત ઇતિહાસની  શોધખોળ માટે
વ્યવસાય
રાજકર્તા
મૂખ્ય કૃતિઓ
ભગવદ્ ગોમંડલ - નવ ભાગ - ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
1884- 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી  અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,  ગોંડલમાં  તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ - ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની  શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન
સન્માન
1897 - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ  તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1934 - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું  ગોકુળ  અમારું  ગોંડલિયું  ગોકુળ,
નંદનવન  અણમોલ -
વૃંદાવન  શાં  ગામડા  ગુંજે,  સંસ્કારે  સોહાય,
ગોંદરે  ગોંદરે  શારદા  મંદિર  બાલવૃંદ  વિલસાય.
સારાયે  સૌરાષ્ટ્રનું  અંતર,  ઇશ્વરે  આ  નિર્મેલ,
નીર  નિરંતર  વહે  અખંડિત,  ગોરસ  રસની  રેલ.
કૃષ્ણકૃપા  છે  કણ  કણસલે  મઘુવન  મીઠાં  વૃક્ષ,
કુંજ  નિકુંજ  શાં  ખેતર  વાડી  સુંવાળાં  સુરક્ષ.
રિદ્ધિ  સિદ્ધિ  શ્રી  ભગવતની  સુખ-શાંતિનાં  રાજ્ય,
પશુ  પંખીજન  ઝાડને  પણ  જ્યાં  અભયનાં  સામ્રાજ્ય.
________________ - હરીશ દવે
નામ
ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક
જન્મ
22 - ફેબ્રુઆરી, 1892 ;    નડિયાદ
અવસાન
જુલાઈ 17, 1972
અભ્યાસ
બી. એ.
1912- એલ. એલ. બી.
વ્યવસાય
વકીલાત, પત્રકારત્વ, સમાજસેવા, રાજકારણ
જીવન ઝરમર
અભ્યાસ પછી બે વર્ષ વકીલાત
1915- પત્રકારત્વમાં ઝંપલાવ્યું
બે સામાયિકો “યંગ ઈંડીયા” તથા “નવજીવન” શરૂ કર્યાં ; પાછળથી તે ગાંધીજીને સોંપ્યાં
1925-30 - વિદેશયાત્રા
1956-મહાગુજરાતના આંદોલનમાં અગ્રીમ હરોળના નેતા
અમદાવાદના મિલમજૂરોના નેતા
અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સત્તાધારી પક્ષના નેતા.
અમદાવાદ પાસે નૈનપુરમાં ગરીબોની સેવા માટે આશ્રમ સ્થાપ્યો હતો, અને જીવનના છેવટના ભાગમાં ત્યાં જ રહેતા હતા.
મુખ્ય રચનાઓ
નવલકથા - માયા
આત્મકથા - 6 ભાગમાં
નાટકો
‘મીઠાનો કાયદો તોડ્યો.’  - દાંડીકૂચ
‘કરેંગે યા મરેંગે.’ - 1942 ની લડત
‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’
# જીવન  અને કવન વિશેની વેબ સાઇટ
# કુટુમ્બ વટવૃક્ષ
# ગાંધીડો મારો- મોભીડો મારો - કવિ કાગ.
નામ
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપનામ
મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા
જન્મ
2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર
અવસાન
30 - જાન્યુઆરી,  1948   ;    દિલ્હી
કુટુમ્બ
માતા-  પૂતળીબાઈ ;   પિતા - કરમચંદ (કબા) ગાંધી
પત્ની - કસ્તૂરબા (લગ્ન- 1881 )  ;  પુત્રો -  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ
અભ્યાસ
1887 - મેટ્રીક - પોરબંદર
કોલેજ - શામળદાસ કોલેજ રાજકોટ
બૅરિસ્ટર (લંડન)
વ્યવસાય
આફ્રીકામાં વકીલાત
પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.
પ્રદાન
ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક
અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
જીવનભર સત્યશોધક
જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી
જીવન ઝરમર
પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
1888 - ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો
1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
1920 -  અસહકારનું આંદોલન
1930 -  ઐતિહાસિક દાંડીકૂચ
1942  -  “હિંદ છોડો” ચળવળ
1948 -  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા
મુખ્ય રચનાઓ
આત્મકથા - સત્યના પ્રયોગો
પ્રકાશન - હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
નિબંધો -  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
પત્રલેખન - ગાંધીજીના પત્રો
સમગ્ર સાહિત્ય - ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)
સન્માન
દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
મરણોત્તર ‘ભારત રત્ન’ ઇલ્કાબ
તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ 'ગાંધીગીરી' એ મોટી હલચલ મચાવી દીધી હતી.
તેમનો અવસાન દિન 'શહીદ દિન' ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી